સુરક્ષા દળને ઝારખંડના પિઝ જિલ્લામાંથી નક્સલિનો મૃતદેહ મળી આવ્યો છે. જે જૂથ અથડામળ મારવામાં આવ્યો છે. ઝારખંડનો ખૂંટી જિલ્લામાં નક્સલિ પ્રભાવિત છે અને પોલીસ છેલ્લા થોડા દિવસોથી સર્ચ ઓપરેશન કરી રહી છે. જ્યાં પ્રતિબંધિત સંગઠન PLFIના સુપ્રિમો દિનેશ ગોપ અને તેના સાથીદારો સાથે છેલ્લા અઠવાડિયે જૂથ અથડામણ થઈ હતી, પરંતુ દિનેશ ગોપ ફરાર થઈ ગયો હતો.
ખૂંટીમાં પોલીસ-નક્સલિ વચ્ચે અથડામણ, 1નક્સલિનું મોત
ખૂંટી: જિલ્લાના રનિયા સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલિયો વચ્ચે જૂથ અથડામળ થઈ હતી. તેમાં એક પોલીસે PLFIના એક નક્સલિને મારી નાખ્યો છે. નક્સલીના મૃતદેહ પાસેથી એમ-16 રાઈફલ મળી આવી છે. વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન શરૂ છે.
ફાઈલ ફોટો
29 મી નવેમ્બરે જૂથ અથડામળમાં 5 નક્સલીઓના મોત થયા હતા. પોલીસને PLFI દિનેશ ગોપ આ વિસ્તારમાં છે તેવી માહિતી મળી હતી. જેથી પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશનનું સંચાલન પોલીસ અધ્યક્ષ અનુરાગ કરી રહ્યા હતા. જૂથ અથડામણમાં 209 કોબ્રા બટાલિયનની ટીમ પણ સામેલ હતી.