ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PMC બેંક મામલો: પોલીસ કસ્ટડીમાં સુરજીત, જૉય થોમસ ન્યાયિક કસ્ટડીમાં - Punjab & Maharashtra Co-operative Bank latest news

નવી દિલ્હી: પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ (PMC) બેંકના મેનેજિંગ ડિરેક્ટર જૉય થોમસ અને પૂર્વ ડિરેક્ટર એસ.સુરજીત સિંહ અરોરાને આજે મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.

pmc

By

Published : Oct 17, 2019, 12:09 PM IST

Updated : Oct 17, 2019, 7:20 PM IST

જૉય થોમસ સિવાય સુરજીત સિંહને 22 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

તમની જણાવી દઈ કે, પોલીસની આર્થિક ગુના શાખાની વિશેષ તપાસ ટીમે બુધવારે સુરજીત સિંહની પૂછપરછ કરી હતી.

પૂછપરછ બાદ સુરજીતની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચો...પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્ક પર 6 મહિનાનો પ્રતિબંધ, અનેક ખાતેદારો ફસાયા

બેંકમાંથી પૈસા (ક્લિઅરન્સ) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લગાવેલી રોકની વિરુદ્ધ PMC બેંકના ખાતાધારકોની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બેંકોમાંથી પૈસાની ક્લિઅરન્સ ન હોવના કારણે 3 લોકોના મોત થયા છે.

Last Updated : Oct 17, 2019, 7:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details