નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરના 4 કલાકે દેશના ભાગોમાં ચક્રવાત અમ્ફાનની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહ મંત્રાલય(MHA) અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
ચક્રવાત અમ્ફાન: વડાપ્રધાન મોદી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજશે - NDMA
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે દેશના કેટલાક ભાગોમાં ચક્રવાત અમ્ફાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. ગૃહ પ્રધાન અમિત શાહે આ બાબતે માહિતી આપી હતી.
વડાપ્રધાન મોદી
આ માહિતી ગૃહ પ્રધાન અમિત શાહે આપી હતી. ગૃહ પ્રધાને એક ટ્વિટમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આજે સાંજના 4 કલાકે MHA અને NDMA સાથે દેશના જુદા જુદા ભાગોમાં સર્જાયેલા ચક્રવાતની પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.