ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PDPU નો આઠમો દીક્ષાંત સમારોહ, PM મોદીનું સંબોધન - Etv Bharat

Narendra Modi will address the eighth convocation of Pandit Deendayal Petroleum University (PDPU), Gandhinagar at 11 am on Saturday via video conferencing.

PM to address Pandit Deendayal Petroleum University's 8th convocation today
PM to address Pandit Deendayal Petroleum University's 8th convocation today

By

Published : Nov 21, 2020, 11:22 AM IST

Updated : Nov 21, 2020, 11:27 AM IST

11:26 November 21

PDPU પોતાના સમયથી આગળ

વડા પ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું PDPU પોતાના સમયથી આગળ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના નવા વિચારો અને નવા આઇડ્યિા લઇને આગળ આવવા પણ જણાવ્યું છે.

11:25 November 21

PDPU એ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે

PDPU એ વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે

11:25 November 21

તમે તમારી સ્કિલ, પ્રોફેશનલિઝમથી આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનીને ઉભરશોઃ મોદી

તમે તમારી સ્કિલ, પ્રોફેશનલિઝમથી આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનીને ઉભરશોઃ મોદી

11:24 November 21

નેશન બિલ્ડિંગના લક્ષ્યને લઇ તમે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છો, એક નવી સફર માટેઃ મોદી

નેશન બિલ્ડિંગના લક્ષ્યને લઇ તમે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છો, એક નવી સફર માટેઃ મોદી

11:23 November 21

PDPU માંથી ગ્રેજ્યુએટ થતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પાઠવ્યા અભિનંદન

PDPU માંથી ગ્રેજ્યુએટ થતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પાઠવ્યા અભિનંદન

11:22 November 21

ગુજરાતના લોકોને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

ગાંધીનગરમાં પીડીપીયૂના આઠમા પદ્વીદાન સમારોહમાં વડા પ્રધાન મોદી સંબોધન કરી રહ્યા છે, ત્યારે PM મોદીએ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

11:16 November 21

PDPU નો આઠમો દીક્ષાંત સમારોહ, PM મોદીનું સંબોધન

PDPU નો આઠમો દીક્ષાંત સમારોહ, PM મોદીનું સંબોધન

Last Updated : Nov 21, 2020, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details