ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લિંગાયત સમુદાયના ગુરુ શિવકુમારા સ્વામીની 113મી જન્મજયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી - કર્ણાટકના લિંગાયત સમુદાય પર પકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આધ્યાત્મિક ગુરુ શિવકુમાર સ્વામીને તેમની 113મી જન્મજયંતિ નિમિત્તે સમાજમાં મહત્વના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

PM pays tributes to spiritual leader on his birth anniversary
લિંગાયત સમુદાયના ગુરૂ શિવકુમારા સ્વામીની 113મી જન્મજયંતિ

By

Published : Apr 1, 2020, 2:08 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આધ્યાત્મિક ગુરુ શિવકુમાર સ્વામીને તેમની 113મી જન્મજયંતિ નિમિત્તે સમાજમાં મહત્વના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ‘સ્વામીની પવિત્રતાને શ્રદ્ધાંજલી. શ્રી શિવકુમાર સ્વામીને તેમની જયંતિ ઉપર શ્રદ્ધાંજલિ. સમાજમાં તેમનું સમૃદ્ધ યોગદાન પ્રેરણાદાયક રહ્યું છે.’

મહત્વનું છે કે, શિવકુમાર સ્વામી આધ્યાત્મિક ગુરુ હતાં. જેમની કર્ણાટકના લિંગાયત સમુદાય પર પકડ હતી. લિંગાયત સમુદાયના લોકો શિવકુમાર સવામીને ધાર્મિક ગુરુ માનતા હતા.

ABOUT THE AUTHOR

...view details