SPGના અધિકારીઓ તથા જવાનોની નિગરાનીમાં સમગ્ર પંડાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પંડાલની આસપાસ કોઇને પણ જવાની પરવાનગી નથી. આ પંડાલને વોટરપ્રૂફ બનાવામાં આવ્યું છે. જેથી જો વાતાવરણ ખરાબ થાય તો લોકો વડાપ્રધાનને શાંતીથી સાંભળી શકે. ભાજપના કાર્યકરો વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે. આ પંડાલમાં એક લાખથી પણ વધુ લોકો આરામથી બેસી શકે છે. આ સિવાય 50 હજારથી પણ વધુ લોકો ઉભા રહીને વડાપ્રધાનના સંબોધને સાંભળી શકે છે.
PM મોદી આજે ઝારખંડની મુલાકાતે, સ્વાગતની ભવ્ય તૈયારીઓ
લોહરદગા: વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીને લઇ લોહરદગામાં આવશે તેમના સ્વાગતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. SPG સાથે અધિકારીઓ તથા જવાનોની કડક દેખરેખમાં સમગ્ર પંડાલનું નિર્માણ ચાલી રહ્યું છે. પંડાલની આસપાસ કોઇ પણ વ્યક્તિને જવાની પરવાનગી નથી. પંડાલને વોટરપ્રૂફ બનાવામાં આવ્યું છે.
ફાઇલ ફોટો
હાલ તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Last Updated : Apr 24, 2019, 10:21 AM IST