ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'મોદી' બન્યા 'માસ્તર', સાંસદોને આપ્યા 10 ગુરૂમંત્ર

નવી દિલ્હી: PM તરીકે બીજા કાર્યકાળની શરુઆત કરવા જઈ રહેલા મોદીએ શનિવારે કહ્યું કે, તેમની સરકાર હવે નવી ઉર્જાની સાથે, નવા ભારતના નિર્માણ માટે યાત્રા શરૂ કરશે. PM મોદીએ NDAના નવા ચૂંટાયેલા સાંસદોને કોઈ પણ ભેદભાવ સાથે કામ કરવાનું કહ્યું છે. ભાજપના ગંઠબધન NDAના નેતા પંસદ થયા બાદ મોદીએ લગભગ 75 મિનિટના ભાષણમાં મોદીના લઘુમતીઓનો વિશ્વાસ જીતવાની જરુર છે. તેમ કહેતા કહ્યું કે, વોટ બેન્કની રાજકારણમાં વિશ્વાસ રાખનારને લઘુમતીઓને ડરમાં જીવવા માટે મજબૂર કર્યા છે, આપણે તેને સમાપ્ત કરીને બધાને સાથે લઈને ચાલવાનું છે. PM મોદીના ભાષણની 10 વાતો..

સૌજન્ય/ani

By

Published : May 26, 2019, 9:46 AM IST

Updated : May 26, 2019, 3:50 PM IST

  1. PM મોદીએ NDAના સાંસદોને તમામ મુદ્દાઓ વિશે શીખ આપી છે. નવા ચૂંટાયેલા સાંસદોને તેમણે કહ્યું કે, આપણો મોહ આપણને મુશ્કેલીમાં મુકી શકે છે. વાણીથી, આચારથી, વિચારથી આપણે પોતાની બદલવા પડશે. લાલ બત્તી હટાવવાથી કોઈ આર્થિક ફાયદો નથી થયો. જનતાની વચ્ચે સોરો સંદેશો પહોંચ્યો છે.
  2. મોદીએ કહ્યું કે, આ દેશમાં ઘણા નરેન્દ્ર મોદી આવ્યા છે, જેમણે પ્રધાન મંડળ બનાવ્યું છે. જે પણ જીતીને આવ્યા છે, બધા મારા છે. સમાચાર પત્રોના લેખોથી પ્રધાન બનાતું નથી. મીડિયામાં ચાલનાર વાતો પર વિશ્વાસ ન કરી શક્યા, નિયમો પ્રમાણે જવાબદારી આપી શકાય છે.
  3. મીડિયાથી દુર રહેવાની સલાહ આપતાં PM મોદીએ કહ્યું કે, છાપ અને દેખાવાથી બચવું જોઈએ. જો તેના બચી શકાતું નથી. આપણો મોહ આપણે મુશ્કલીમાં મુકી શકાય છે. વાણીથી, વર્તનથી, આચાર-વિચારથી આપણે પોતોને બદલવા જોઈએ.
  4. મોદીએ કહ્યું કે, લોકોએ આપણે આટલો મોટો આદેશ આપ્યો છે. સ્વાભાવિક છે કે, માથું ઉચું થઈ જાય અને જનતાનું પ્રતિનિધિ આપણી જવાબદારી છે. અમારું સુત્ર છે કે, રાષ્ટ્રીય આકાંક્ષા અને પ્રાદેશિક મહાત્વાકાંક્ષા છે.
  5. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, NDA પાસે બે જરૂીર વસ્તુઓ છે. પ્રથમ એનર્જી અને બીજું સિન્યર્જી. તેમણે કહ્યું કે, ભારતમાં ચૂંટણી પોતાનામાં એક તહેવાર છે. મતદાન પણ અનેક રંગોથી ભરાયેલું છે.
  6. PM મોદીએ કહ્યું કે, પ્રચંડ જનાદેશ જવાબદારીઓને વધારી દે છે. નવી ઉર્જા અને નવા ઉમંગ સાથે આગ વધવાનું છે.
  7. મોદીએ કહ્યું કે, આ દેશની વિશેષતા છે કે, મોટાથી મોટા સામ્રાજ્ય સામે સેવાભાવથી માથું ઝૂંકાવીને સ્વીકાર કરે છે. ભારતનો મતદાતા સત્તા ભાવનો સ્વીકાર કરતાં નથી અને ન તો પચાવી શકે છે. સેવાભાવના કારણે જનતાએ અમને સ્વીકાર્યા છે.
  8. મોદીએ વધુમાં કહ્યું કે, 2019ની ચૂંટણી સામાજીક એક્તાનું આંદોલન બની ગઈ, આ વાતાવરણમાં આ ચૂંટણીને એક નવી ઉંચાઈ આપી. આ દેશ પરિશ્રમની પૂજા કરે છે. આ દેશ પ્રામિણિકને માથા પર બેસાડી દે છે.
  9. PM મોદીએ કહ્યું કે, જન પ્રતિનિધિ ક્યારે ભેદ ના હોય શકે, અમે લોકોના દિલને જીતવાની કોશિશ કરીશું. મેં મારા જીવનમાં ઘણા પડાવ જોયા છે. હાર જીત બધું જોયું છે, પરંતુ કહી શકું કે, મારા જીવનમાં 2019ની ચૂંટણી એક પ્રકારની તીર્થયાત્રા હતી.
  10. દેશમાં ગરીબ એક રાજકારણ સંવાદનો વિષય છે, એક ફેશનનો ભાગ બની ગયો છે. પાંચ વર્ષના કાર્યકાળમાં આપણે કહી શકીએ કે, અમે સીધા ગરીબો પાસે પહોચ્યા છે. દેશના આ ગરીબોના જે ટેગ લાગ્યું છે, તેને દેશે મુક્ત કરવાનું છે. સારું હોત કે, લઘુમતીની શિક્ષા, આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી હોત.
Last Updated : May 26, 2019, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details