જબલપુર: દેશમાં કોરોના સામે સતત યુદ્ધ શરૂ છે, આવી સ્થિતિમાં લોકો પોતાની સેવામાં જોડાયા છે. કોઈ કોરોનાના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે, જ્યારે કોઈ તેમની પ્રતિભા બતાવી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો જબલપુરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લોકડાઉનના સમયે સોમન જૈનના પોતાની ઘરની દિવાલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકર્ષક પેઇન્ટિંગ બનાવ્યું છે. લોકો પણ આ પેઇન્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન જબલપુરના યુવાને પોતાના ઘરની દિવાલ પર PM મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું - ઘરની દિવાલ પર PM મોદીની પેઇન્ટિંગ
દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલુ છે, આવી સ્થિતિમાં કેટલાંક લોકો પોતાની રીતે સેવા આપી રહ્યા છે. કોઈ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહ્યું છે, તો કોઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યું છે.

લોકડાઉન દરમિયાન જબલપુરના યુવાને પોતાના ઘરની દિવાલ પર PM મોદીની પેઇન્ટિંગ બનાવી
પેઇન્ટિંગ જોયા પછી કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને પેઇન્ટિંગ બનાવનારની પ્રશંસા કરી અને કહ્યું કે, આ લોકડાઉન દરમિયાન જબલપુરના યુવા કલાકાર સોમન જૈને ઘરે પેઇન્ટિંગ બનાવ્યું છે.