વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ ભાષામાં દેશવાસીઓને ટ્વિટર દ્વારા શુભેચ્છા પાઠવી છે.
PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી - દેશવાસીઓને પાઠવી મકરસંક્રાન્તીની શુભેચ્છા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે આજે દેશને મકરસંક્રાંતિના પાવન પર્વને લઇને અલગ અલગ ભાષામાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ ટ્વીટ દ્વારા દેશવાસીઓને પાઠવી મકરસંક્રાન્તીની શુભેચ્છા
મેધા, બિહુ, સીગ્નીફાઇસ હોપ અને પ્રોસ્પેરીટી દ્વારા દરેક લોકોને શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને આસામી મારા નાના ભાઇઓ અને બહેનો કહીને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હિન્દીમાં પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.