નવરાત્રીઃ PM મોદીએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા - નવરાત્રીની શુભકામના
નવી દિલ્હીઃ આજે નવરાત્રીનો પવિત્ર તહેવાર છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કહ્યુ કે, જીવનમાં નવી ઉર્જા, નવા ઉમંગની શુભકામના પાઠવું છું.
etv bharat
આજથી નવરાત્રિ શરુ થઈ 8 ઓક્ટોમ્બરના રોજ પુર્ણ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામના પાઠવી છે. સાથે PM શૈલીપુત્રીની આરાધનાપર લખ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસે આપણે દેવી દુર્ગાના પ્રથમ સ્વરુપમાં શૈલીપુત્રીની પૂજા અને આરાધના કરીયે છીએ. શક્તિ અને શાંતિની પ્રતીકમાં શૈલીપુત્રી સંપુર્ણ જગતનું કલ્યાણ કરે તેવી શુભકામના પાઠવું છું.