નવી દિલ્હી: દિલ્હીમાં ભગવો લહેરાવા માટે ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત લગારી રહ્યું છે. ભાજપના ટોચના નેતાઓ દિલ્હીમાં રેલી કરી રહ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને યોગી આદિત્યનાથ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કડકડડૂમાના CBD ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલી કરવા જવાના છે. ઉલ્લેખનીય છે કે. દિલ્હીમાં PM મોદીની આ પ્રથમ રેલી છે.
PM મોદી આજે દિલ્હીમાં કરશે ગર્જના - દિલ્હી વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને યોગી આદિત્યનાથ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરીને દિલ્હીમાં કમળ ખીલવવા પ્રયાસ કરશે.
PM મોદી આજે દિલ્હીમાં કરશે ગર્જના
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે અને 11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી છે.