ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર પહોંચ્યા PM મોદી, નમામિ ગંગે પ્રોજ્ક્ટની કરશે સમીક્ષા - CM નીતિશ કુમાર

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉતરપ્રદેશના કાનપુર ખાતે પહોંચશે. જ્યાં તેઓ 'નેશનલ મિશન ફોર ક્લીન ગંગા'ને લઇને સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ રાવત, બિહારના CM નીતિશ કુમાર પણ સામેલ થશે.

નમામિ ગંગે પ્રોજ્ક્ટ
નમામિ ગંગે પ્રોજ્ક્ટ

By

Published : Dec 14, 2019, 9:33 AM IST

Updated : Dec 14, 2019, 3:06 PM IST

સમીક્ષા બેઠકમાં પહોંચ્યા PM મોદી

કાનપુરના ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વ વિદ્યાલય પરિષદ ખાતે PM મોદી પહોંચ્યાં

બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે

આ બેઠકમાં ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન વડાપ્રધાનની આગેવાની કરશે

ઉતરાખંડના મુખ્યપ્રધાન એક દિવસ પહેલા મીટિંગમાં સામેલ થવા પહોંચ્યાં હતાં.

બિહારના મુખ્યપ્રધાનની જગ્યાએ નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી આ મીટિંગમાં ભાગ લેવા પહોંચશે.

કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, ડૉ. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર સહીત કેટલાક પ્રધાનો આ બેઠકમાં ભાગ લેશે.

PM મોદીએ નમામિ ગંગે પરિયોજના સંબંધી કાર્યોને નિહાળ્યા

ગંગાને સાફ સફાઇ કરવાને લઇને કરેલા પ્રયાસોની સમીક્ષા કરશે

રાષ્ટ્રીય ગંગા પરિષદની આ બેઠકમાં ગંગાની સાફ સફાઇ કરવાના વચનને લઇને કરેલા પ્રયાસોની સમીક્ષા કરશે.

ગંગા સ્વચ્છતા સાથે જોડાયેલ એક્શન પ્લાનની ઘોષણા કરવામાં આવશે.

વડાપ્રધાન સૌ પહેલા નમામિ ગંગે પરિયોજના સંબંધી કાર્યોને નિહાળશે.

ત્યારબાદ તેની અધ્યક્ષતામાં બેઠક શરૂ થશે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પધારેલા લોકોનું સ્વાગત કરશે

કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત બેઠકનું મહત્વ શું છે તે જણાવશે, ત્યારબાદ એજન્ડાની શરૂઆત કરશે.

Last Updated : Dec 14, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details