ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19 : PM મોદીએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત - US President Donald Trump news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કોરોના વાઇરસને લઇ ચર્ચા કરી હતી. અમેરિકા સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસથી સૌથી વધુ સંક્રમિત છે.

modi trump
modi trump

By

Published : Apr 4, 2020, 8:56 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર કોરોના વાઇરસ સામેની લડત વિશે વાતચીત કરી હતી. આ તકે ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાને ટ્રમ્પને કહ્યું હતું કે અમે કોરોના વાઇરસ સામેની લડતમાં ભારત-અમેરિકા ભાગીદારીની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા સહમત થયા છીએ.

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે કોરોના વાઇરસને પહોંચી વળવા વિવિધ પગલાઓ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ દવાઓના પુરવઠામાં સુધારો કરવા અને ઉચ્ચ તકનીકીના નવીન ઉપયોગ અંગે પણ દ્વિપક્ષીય સહકારની ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details