ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફિટ ઇન્ડિયા અભિયાન: વડાપ્રધાન મોદીએ વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો - વડાપ્રધાન મોદીએ વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો

વડાપ્રધાન મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત યોજાયેલા ફીટ ઇન્ડિયા સંવાદ દરમિયાન વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિરાટ કોહલી, મિલિંદ સોમણ, રૂજુતા દિવેકર તેમજ અનેક જાણીતી હસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો.

ફિટ ઇન્ડિયા અભિયાન: વડાપ્રધાન મોદીએ વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો
ફિટ ઇન્ડિયા અભિયાન: વડાપ્રધાન મોદીએ વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો

By

Published : Sep 24, 2020, 2:00 PM IST

નવી દિલ્હી: આ વીડિયો કોન્ફરન્સિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, મોડલ અને રનર મિલિંદ સોમણ, ન્યુટ્રીશિયન રૂજુતા દિવેકર, સુવર્ણ પદક વિજેતા દેવેન્દ્ર જાજરિયા, જમ્મુ-કાશ્મીરના મહિલા ફૂટબોલર અફશાં આફિકે ફિટનેસ બાબતે ચર્ચા કરી હતી, તેમજ કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જૂ પણ તેમાં સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદીએ અનેક જાણીતી હસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details