વડાપ્રધાન મોદીએ ટ્વિટ પર લખ્યું કે, નાગાલેન્ડના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને શુભકામના, સાથે વડાપ્રધાને નાગાલેન્ડે તેમની મહાન સંસ્કૃતિ માટે જાણીતી છે. નાગાલેન્ડના લોકો દયાળું અને સાહસી છે. આવનારા વર્ષોમાં નાગાલેન્ડ પ્રગતિની નવી ઉંચાઈ પર જઈ શકે છે.
નાગાલેન્ડનો 57મો સ્થાપના દિવસ, PM મોદીએ CMને આપી શુભકામના - pmmodi
નાગાલેન્ડઃ નાગાલેન્ડનો આજે 57મો સ્થાપના દિવસ છે. આજના દિવસે વર્ષ 1963માં નાગાલેન્ડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. નાગાલેન્ડ ભારતના ઉત્તરપૂર્વી રાજ્ય છે. જેની રાજધાની કોહિમા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડની સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને શુભકામના પાઠવી છે.
etv bharat
આ સિવાય નાગાલેન્ડના મુખ્યપ્રધાને પણ લોકોને શુભકામના પાઠવી છે.