વડાપ્રધાન મોદીના રોડ શૉમાં પહોંચ્યા જામવંત, હનુમાન અને રાધા-કૃષ્ણ - road show
વારાણસી: વડાપ્રધાન મોદી આજે વારાણસીમાં એક લાબો રોડ શૉ કરી રહ્યા છે. જ્યાં તેમની સાથે લાખો લોકો જોડાશે. અહીં આ રોડ શૉમાં જોડાવા અનેક લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે અહીં આ રોડ શૉમાં જોડાવા માટે બનારસની સૌથી જૂની રામલીલા કમિટીમાં તરફથી સજી ધજીને રામ, હનુમાન, જામવંત અને રાધા-કૃષ્ણ પણ આવ્યા છે.
file
વડાપ્રધાન મોદીના રોડ શૉમાં સામેલ થવા અનેક લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, ત્યારે આ રોડ શૉને લઈ વારાણસીના રસ્તો તથા ઘાટ પર અનેક શણગાર કરાયેલા છે. લોકોમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ તમામની વચ્ચે ભગવાન રામ,હનુમાન, જામવંત, રાધા-કૃષ્ણ પણ જોડાયા છે.