નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાઇરસના ચેપનું સંકટ છે, ત્યારે આજે ગુડ ફ્રાઈડે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આજના દિવસે ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે, પરંતુ દુનિયાના દેશમાં કોરોના વાઈરસના કારણોથી લોકડાઉન ચાલુ છે. જેથી લોકો આજે ઘરમાં રહી ઇસુ ખ્રિસ્તને યાદ કરે છે.
આજે 'ગુડ ફ્રાઈડે': ઇસુ ખ્રિસ્તના સાહસ સતકાર્યોને લોકો આજે પણ યાદ કરે છે
ઇસુ ખ્રિસ્તના જ્યારે ક્રોસ પર લટકાવવામાં આવ્યાં તેની યાદમાં ગુડફ્રેડેના પવિત્ર દિવસને મનાવવામાં આવે છે. PM મોદીને ગુડ ફ્રાઈડે પર ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરતા કહ્યું કે, ઈસુ ખ્રિસ્તેે પોતાના જીવનની બીજા લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે.
આજે 'ગુડ ફ્રાઈડે': ઇસુ ખ્રિસ્તના સાહસ સતકાર્યોને લોકો આજે પણ યાદ કરે છે
PM મોદીને ગુડ ફ્રાઈડે પર ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરતા કહ્યું કે, ઈસુ ખ્રિસ્તેે પોતાના જીવનની બીજા લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે.
PM મોદીએ ટિ્વટર પર લખ્યું કે, ઇસુ ખ્રિસ્તને બીજા લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ઇસુને આપણે સહર્ષ અને નેકીની ભાવનાઓને માટે યાદ રાખી સત્ય, સેવા અને તંદુરસ્તી માટે સતત કામ કરતા રહીએ.