આજે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરતા ઉતરપ્રદેશના લખનઉમાં 25 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતું. અટલજીનું નિધન 16 ઓગષ્ટ 2019ના રોજ થયુ હતું.
અટલજીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખનઉમાં કર્યું પ્રતિમાનુ અનાવરણ - લખનૌ
ન્યુઝ ડેસ્ક : આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે. જેને લઇને ઉતર પ્રદેશના લખનઉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું.
અટલજીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખનૌમાં પ્રતિમાનુ કર્યુ અનાવરણ
અનાવરણ કરતાની સાથે વડાપ્રધાન મોદીએ મેડિકલ કોલેજ ખાતે સંબોધન કર્યુ હતું. યુપીને કોલેજમાં મેડિકલને લઇને અગ્રીમતા અપાશે ઉપરાંત દરેક કોર્સ યુનિવર્સીટીને આગળ વધારશે તેવુ ઉદ્બોધન કર્યુ હતું. વધુમાં જણાવ્યું હતુ કે યુપીની મેડીકલ શિક્ષણમાં પણ સુધારો થશે.