- રાજ્યસભામાં વડાપ્રધાન મોદી થયા ભાવુક
- આંતકી ઘટનાઓનો ઉલ્લેખ કરી ભાવુક થયા
- પરીવારજનો જે રીતે ચિંતા કરે તે રીતે ગુલામ નબીએ ચિંતા કરી
રાજ્યસભામાં વડાપ્રધાન મોદી થયા ભાવુક - pm modi live
વડાપ્રધાન મોદીનું સંબોધન
10:52 February 09
રાજ્યસભામાં વડાપ્રધાન મોદી થયા ભાવુક
10:47 February 09
વડાપ્રધાન મોદીએ ગુલામ નબી આઝાદની કરી પ્રશંસા
- વડાપ્રધાન મોદીએ ગુલામ નબી આઝાદની કરી પ્રશંસા
- ગુલામ નબી આઝાદ થઇ રહ્યા છે નિવૃત્ત
- સાસંદ સમશેર સિંહનું પણ કાર્યકાળ આજે પૂર્ણ
- કાશ્મીરમાં ગુજરાતીઓ પર થયેલા હુમલાને લઇ વડાપ્રધાન મોદી ભાવુક
10:46 February 09
જમ્મુ કાશ્મીરમાં 4 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થયો
- ગુલામનબી દેશ અને ગૃહની ચિંતા કરતા
- જમ્મુ કાશ્મીરમાં 4 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થયો
- વડાપ્રધાન મોદીએ સાંસદોનો આભાર માન્યો
10:42 February 09
રાજ્યસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન
નવી દલ્હી : વડાપ્રધાન મોદી રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા છે.
Last Updated : Feb 9, 2021, 11:14 AM IST