PM મોદી થાઈલેન્ડના પ્રવાસે છે. રવિવારે તેઓ 16મી ભારત આસિયાન સમિટમાં ભાગ લઇ રહ્યા છે. તેમની સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર પણ શામેલ છે.
વડાપ્રધાન મોદી થાઈલેન્ડના પ્રવાસે, 16મી આસિયાન ભારત સમિટમાં ભાગ લીધો - વડાપ્રધાન મોદી થાઈલેન્ડના પ્રવાસે
બેન્કોક: વડાપ્રધાન મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. રવિવારે તેઓ 16મી ભારત આસિયાન સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
16મી આસિયાન ભારત સમિટમાં PM મોદીએ ભાગ લીધો
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું ભારત-આસિયાનના પરસ્પર સહયોગ પર આપણી ઈંન્ડો-પૈસેફિક દ્રષ્ટિનું સ્વાગત કરૂં છું. તેમણે કહ્યું કે, ભારતની એક્ટ ઈસ્ટ પૉલિસી ઈન્ડો-પૈસિફિક દ્રષ્ટિ માટે મહત્વનું છે', અને આસિયાન તેના કેન્દ્રમાં છે. PM મોદીએ કહ્યું કે, એકીકૃત, મજબુત અને આર્થિક રૂપે સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં છે.