ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હીઃ કારગિલ વિજય દિવસ સમારોહમાં વડાપ્રધાન મોદીએ વીર જવાનોના શૌર્યને નિહાળ્યું - ગુજરાતી ન્યૂઝ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમારોહમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા તેમજ તેઓએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

Delhi

By

Published : Jul 27, 2019, 8:21 PM IST

Updated : Jul 27, 2019, 10:08 PM IST

વધુમાં જણાવીએ તો, કારગિલ યુદ્ધને 20 વર્ષ પુરા થયાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગિલ વિજય દિવસ સમારોહ દરમિયાન સેનાના જવાન પરેડ દ્વારા શૌર્ય દર્શાવી રહ્યા હતા અને વડાપ્રધાન મોદી આ વીર શૌર્યને નીહાળી રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

દિલ્હીઃ કારગિલ વિજય દિવસ સમારોહમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી
Last Updated : Jul 27, 2019, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details