ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આગરાથી આ કાર્યક્રમમાં જોડાશે,જયાં જયાપ્રદા પણ ભાજપના ચોકીદાર કાર્યક્રમમાં સામેલ થશે. આPM મોદીનોહજી સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. જયાં આજથીPM મોદી "મે ભી ચૌકીદાર" અભિયાન શરુ કરશે.
PM મોદી આજથી શરુ કરશે,"મે ભી ચૌકીદાર" અભિયાન - lok sbha election
નવી દિલ્હી: "મે ભી ચૌકીદાર" અભિયાનના હેઠળ આજે સાંજે 5 વાગ્યે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરશે. સમગ્ર દેશમાં 500 સ્થાનો પર આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હી સંસદીય ક્ષેત્રમાં તાલકટોર સ્ટેડિયમમાં યોજાશે. જ્યાંથી PM મોદી દેશવાસીઓને સાથે સંવાદ કરશે.

ફોઈલ ફોટો
કેન્દ્રીય રાજ્ય પ્રધાન વિજય ગોયલે કહ્યું કેસ, "મોદી સરકાર દેશના યુવાઓની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રતિબદ્વ છે. યુવાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કારણ કે,મોદી યુવાઓમાં લોકપ્રિય છે."વધુમાં તેમણે યુવાનોને ચૂંટણી અંગે જાગૃતિફેલાવવા અને મતદાન કરવા જણાવ્યુ હતુ.
Last Updated : Mar 31, 2019, 10:31 AM IST