નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડૂ અને વડાપ્રધાન મોદીએ સંત કવિ રવિદાસની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી વડાપ્રધાને કહ્યું કે, સંત રવિદાસે સમાજમાં સકારાત્મક બદલાવ માટે કામ કર્યું છે.
સંત રવિદાસની જયંતી પર વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાજંલિ
સંત કવિ રવિદાસની જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ શ્રદ્ધાજંલિ આપી હતી અને કહ્યું કે, શાંતિ અને સમર્થક ગુરુ રવિદાસે તેમની શિક્ષામાં પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો છે.
etv bharat
વડાપ્રધાને કહ્યું કે, સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તેમણે સંપ અને ભાઈચારોની ભાવના પર ભાર મૂક્યો હતો. જે આજે પણ એટલો જ સુસંગત છે. ન્યાય, સમાનતા અને સેવા પર આધારિત તેમનું શિક્ષણ દરેક યુગમાં લોકોને પ્રેરણા આપતું રહેશે.