કેરળઃ કેરળમાં વિમાન ક્રેશ થયાની ઘટના બની હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી મુસાફરોને લઇને એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોજીકોડ પહોચ્યુ હતું. આ સમયે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં વિમાનના કો-પાયલટ અખિલેશ શર્માનું માત થયું હતું. હવે થોડા સમય પછી અંતિમ સંસ્કાર કરાશે.
કેરળમાં વિમાન ક્રેશઃ કો-પાયલટ અખિલેશ શર્માના અંતિમ સંસ્કાર કરાશે - . પાઇલોટ અખિલેશ શર્મા
કેરળમાં વિમાન ક્રેશ થયાની ઘટના બની હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી મુસાફરોને લઇને એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોજીકોડ પહોચ્યુ હતું. આ સમયે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં વિમાનના કો-પાયલટ અખિલેશ શર્માનું માત થયું હતું. હવે થોડા સમય પછી અંતિમ સંસ્કાર કરાશે.
![કેરળમાં વિમાન ક્રેશઃ કો-પાયલટ અખિલેશ શર્માના અંતિમ સંસ્કાર કરાશે કેરલમાં વિમાન ક્રેસઃ પાઇલોટ સહિત 18 લોકોના મોત, પાઇલોટ અખિલેશ શર્માના થોડા સમય પછી અંતિમ સંસ્કાર કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:28:29:1596952709-up-mat-01-copailet-akhilesh-kumar-vis-7203496-09082020072413-0908f-1596938053-175.jpg)
કેરલમાં વિમાન ક્રેસઃ પાઇલોટ સહિત 18 લોકોના મોત, પાઇલોટ અખિલેશ શર્માના થોડા સમય પછી અંતિમ સંસ્કાર કરાશે
વંદે ભારત મિશન હેઠળ દુબઇથી મુસાફરોને લઇને એર ઇન્ડિયાનું વિમાન કેરલ કોજીકોડ પહોચ્યું હતું. આ સમયે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં પાયલટ સહિત 18 લોકોના મોત થયા હતા. પાયલટ અખિલેશ શર્મા મથુરા શહેરના ગોવિંદ નગર પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા હતા. પાયલટ અખિલેશ શર્માના થોડા સમય પછી અંતિમ સંસ્કાર કરાશે.