ઇરાનના તેહરાનમાં યુક્રેનનું એક વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ધટના સમયે વિમાનમાં 170 લોકો સવાર હતાં. જે તમામ 170 પ્રવાસીઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટ નંબર 752 દુર્ધટનાગ્રસ્ત થયું, ત્યારે 7900 ફુટની ઉંચાઇ પર હતું.
ઇરાન: તેહરાનમાં યુક્રેનનું વિમાન ક્રેશ, 170 લોકોના મોત - તેહરાન
ઇરાન: તેહરાનમાં અકસ્માતે યુક્રેનનું એક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 170 લોકો સવાર હતાં. જેમાં તમામ પ્રવાસીઓના મોત થયા છે.
વિમાન
ઇરાની સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર ટેક્નીકી ખામીના કારણસર પ્લેન ક્રેશ થયું હતું. હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ છે.
Last Updated : Jan 8, 2020, 12:07 PM IST