ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ચેન્નઈમાં 20 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો - prices
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના કિમતમાં શનિવારે સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ફરી 48 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. અને કોલકતામાં પેટ્રોલની કિમતમાં 47 પૈસા જ્યારે ચેન્નેઈમાં 50 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
petrol
ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ મુજબ, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિમત અનુક્રમે 72.72 રૂપિયા, 74.21 રૂપિયા, 77.75 રૂપિયા અને 74.90 રૂપિયા પ્રતિ લિટર છે.
તમામ મહાનગરોમાં ડીઝલના કિમતમાં અનુક્રમે 66.28 રૂપિયા, 68.04 રૂપિયા, 69.45 રૂપિયા અને 70.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.