NCPCR એ કથિત રીતે બાળકો પાસે ચૂંટણી પ્રચાર કરાવાને લઈ નોટિસ ફટાકરી છે. તો વળી બીજી એક ઘટનામાં પશુઓ સાથે નૈતિક વ્યવહારના પક્ષધર વાળા લોકોનું PETAએ તે વીડિયોને પણ ધ્યાનમાં લીધો છે જેમાં પ્રિયંકા સાપ સાથે રમતા જોવા મળે છે.
બાળકો પાસે પ્રચાર કરાવવા માટે પ્રિયંકા ગાંધીને નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો - notice
ન્યૂઝ ડેસ્ક: બાળકોના અધિકારો માટે કામ મુખ્ય પંચ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત પેટાએ પણ પ્રિયંકા ગાંધીને નોટિસ આપી છે.
ians
NCPCR પોતાની નોટિસમાં ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગને લઈ વાંધો ઉઠાવ્યો છે. સાથે સાથે તે પણ વાતનો ઉલ્લેખ કર્યો કે, 4 ઓગસ્ટ 2014માં મુંબઈ હાઈકોર્ટે બાળકોના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે.
આયોગે ત્રણ દિવસમાં પ્રિયંકા ગાંધીને જવાબ આપવા જણાવ્યું છે.સાથે સાથે તેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરે કે, આ કઈ જગ્યા પર નારા લગાવામાં આવ્યા હતા તથા સરનામું અને બાળકોની ઓળખાણ પણ કરાવે.
Last Updated : May 3, 2019, 1:01 PM IST