ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેપ્સિકો ઈન્ડિયાને 17 અરબ લીટર પાણી બચાવવા માટે અમેરિકી પુરસ્કાર એનાયત કરાયો - pepsico india wins us award

વોશિંગ્ટનઃ પેપ્સિકો ઈન્ડિયાને ભારતમાં 17 અરબ લીટર જળ સંરક્ષણ માટે અમેરિકાનો વિદેશ મંત્રાલય દ્વારા 2019નો શ્રેષ્ઠ કોર્પોરેટ પુરસ્કાર અપાયો છે.

પેપ્સિકો ઈન્ડિયા

By

Published : Oct 8, 2019, 9:46 AM IST

સત્તાવાર પ્રકાશન સંસ્થાના જણાવ્યાં અનુસાર, કંપનીએ સામૂહિક જળ સંરક્ષણ કાર્યક્રમ દ્વારા 17 અરબ લીટરથી વધુ પાણીનો બચાવ કર્યો હતો. જેથી આ કંપનીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી છે. જેનો વિવિધ સમુદાયના 60,000 લોકોને લાભ મળ્યો છે.

આ પુરસ્કાર કંપની સ્થાનિક લોકોના હિતને ઘ્યાન રાખીને કામ કરતી અમેરિકી કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે 1999માં શરુ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details