ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનઃ નાગૌરમાં રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ - નાગૌર જીલ્લા

નાગૌરઃ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં શનિવારે વહેલી સવારે રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકો મૃત્યું પામ્યા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિની બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેથી બસ પલટી ખાઈ ગઈ હતી.

a road accident in nagaur rajasthan

By

Published : Nov 23, 2019, 9:57 AM IST

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મિની બસ ચાલકે બસ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કરણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુચામન સિટીમાં વહેલી સવારે 3 વાગ્યે સર્જાયો હતો.

રાજસ્થાનઃ નાગૌરમાં રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

આ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માતનાં કારણો જાણવા તાજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details