કોલકાતા: કોવિડના 19 વાઇરસના સંક્રમણના કારણે સરકારના નિયમ મુજબ દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નઇ અને અમદાવાદથી કોલકાતા સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.
પરંતુ હજી પણ એવા ઘણા કિસ્સા છે કે જ્યાં લોકો આ શહેરોથી કોલકાતા આવી રહ્યા છે.