ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્લી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઈટરના પરિવારને 1 કરોડની સહાય - બાલિયાનના પરિવાર

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીરાગઢી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઇટરના કર્મી અમિત કુમાર બાલિયાનના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.

દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડાની સહાય
દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડની સહાય

By

Published : Jan 3, 2020, 11:16 AM IST

કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે,અમિત બાલિયાને દિલ્હીના લોકોની સેવા કરતા પોતાની જાન ન્યોછાવર કરી છે. જેથી દિલ્હી સરકાર તેમના પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય આપશે. અમે સમાજ તરીકે આટલું જ કરી શકીએ છીએ.

બાલિયાનની કારખાનાના કાટમાળમાં દબાવાથી મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details