ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસ: દોષિત પવન ગુપ્તાએ કરી ક્યુરેટિવ પિટિશન - ક્યુરેટિવ પિટિશન

નવી દિલ્હી: નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસમાં દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવાની માગ કરાઈ છે.

નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસ: દોષિત પવન ગુપ્તાએ કરી ક્યુરેટિવ પિટિશન
નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસ: દોષિત પવન ગુપ્તાએ કરી ક્યુરેટિવ પિટિશન

By

Published : Feb 28, 2020, 5:39 PM IST

ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે ગત મંગળવારે તેની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સુનાવણી કરી હતી. આ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

નિર્ભયા સામુહિક દુર્ષ્કમ અને હત્યા કેસના ગુનેગારોને 3 માર્ચે સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે. એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ નવો ડેથ વોરંટ આપવાની માંગણી કરતી અરજી પર આ આદેશ આપ્યો છે, ત્યારે દોષિત પવન ગુપ્તાએ કયુરેટિવ પિટિશન દાખલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details