ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીઃ છત્તરપુરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કરાવવામા આવે છે યોગા - corona in gujrat

રાજધાની દિલ્હીના છત્તરપુરમાં બનાવવામાં આવેલી દેશની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને યોગા કરાવવામાં આવે છે. અને દર્દીઓને યોગ કરવાના ફાયદાઓ પણ જણાવવામાં આવે છે.સરદાર પટેલ કોવિડ હોસ્પિટલમાં 800 દર્દીઓ દાખલ છે. અને બધા દર્દીઓ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ છે.

દિલ્હીઃ છત્તરપુરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કરાવવામા આવે છે યોગા
દિલ્હીઃ છત્તરપુરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કરાવવામા આવે છે યોગા

By

Published : Jul 31, 2020, 8:35 PM IST

દિલ્હીઃ રાજધાની દિલ્હીના છત્તરપુરમાં બનાવવામાં આવેલી દેશનો સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને યોગા કરાવવામાં આવે છે. એને દર્દીઓને યોગ કરવાના ફાયદાઓ પણ જણાવવામાં આવે છે.

દિલ્હીઃ છત્તરપુરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કરાવવામા આવે છે યોગા

સરદાર પટેલ કોવિડ હોસ્પિટલમાં 800 દર્દીઓ દાખલ છે. અને બધા દર્દીઓ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ છે. જોકે, કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગા કરાવવાથી તેમનો એમ્યૂનિટી પાવર વધે છે.

રાજધાની દિલ્હીમાં રિકવરી આકંડો લગભગ 90 ટકા થયો છે. અને સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ 200 થી 300 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો છે..

ABOUT THE AUTHOR

...view details