ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં લોકડાઉન વચ્ચે માદા દીપડાએ ત્રણ બચ્ચાને આપ્યો જન્મ - કોરોના વાઈરસ ન્યૂઝ

રાજસ્થાનના પાલી જિલ્લાના રણકપુર વિસ્તારમાં માદા દીપડાએ દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે એક હોટલમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.

Panther
Panther

By

Published : May 6, 2020, 8:19 AM IST

રાજસ્થાન: રાજ્યના પાલી જિલ્લાના રણકપુર વિસ્તારમાં માદા દીપડાએ દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે એક હોટલમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.

પાલીમાં એક પર્યટક સ્થળ, પેન્થર કન્ઝર્વેશન રણકપુર જૈન મંદિર, લોકડાઉન વચ્ચે મોટી હોટલો ઉપરાંત સંપૂર્ણ રીતે બંધ છે.

મળતી માહિતી પ્રમાણે, દીપડાનો પરિવાર રણકપુર વિસ્તારની એક હોટલ તરફના વિસ્તારમાં રહેતો હતો. દીપડા અંગે વન વિભાગને જાણ થતાં જ અધિકારીઓ દીપડોના પરિવારની દેખરેખ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details