ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને સીમા રેખા પાસે કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન - ઉરી

પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરમાં ગોળીબારી કરી સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે. કાશ્મીરમાં ઉરી અને કેરન સેક્ટરમાં સીમા રેખા પાસે ભારતીય સેનાની ચોકીઓ પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાને સીમા રેખા પાસે કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન
પાકિસ્તાને સીમા રેખા પાસે કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન

By

Published : Apr 10, 2020, 8:35 PM IST

શ્રીનગર : પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરમાં ઉરી અને કેરન સેક્ટરમાં સીમા રેખા પાસે ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી અને સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે.

પોલિસ અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ મોડી રાત્રે 1 કલાકે ઉરી અને કેરન સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીઓ પર ગોળીબારી કરી હતી.

તેઓએ કહ્યું કે, ભારતીય સેનાએ તેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details