પાક.એ ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, એક જવાન શહીદ - poonch
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનો ભંગ કર્યો છે. જેમાં ભારતનો એક જવાન શહીદ થયો છે. જણાવી દઇએ કે, પાકિસ્તાને જ્યારે ગોળીબારી કરી ત્યારે ભારતીય જવાન હરિ વાકરને ઇજા પહોંચી હતી.
ફાઇલ ફોટો
આ સીઝફાયરમાં શહીદ થયેલો જવાન રાજસ્થાનનો છે. રાજસ્થાનના હરિ વાકર નામનો જવાન આ ગોળીબારમાં શહીદ થયો છે.