પાક.ની નાપાક હરકત: JKમાં સીઝફાયરનું ઉલ્લંધન કર્યું - જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું કર્યા ઉલ્લંધન
શ્રીનગર: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. પાકે સીઝફાયરનું ઉલ્લંધન કરતા સીમા પર ગોળીબારી કરી હતી.
પાકિસ્તાને ફરી જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું કર્યું ઉલ્લંધન
મળતી માહિતી મુજબ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં LOC પાસે નાના હથિયારોથી ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.