શ્રીનગરઃ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યુ. પાકિસ્તાને ફરી એક વાર જમ્મુ કાશ્મીરના બારામુલાના નૌગામ સેક્ટરમાં LOC પાસે તોપ અને હથિયારોથી ફાયરિંગ કરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પાકની ફરી નાપાક હરકત, બારામુલામાં યુદ્ધવિરામનું કર્યુ ઉલ્લંઘન - ભારતીય સેના
પાકિસ્તાને ફરી એક વાર જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો છે. બારામુલાના નૌગામ LOC નજીક પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કર્યુ હતું.
jammu kashmir
પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી LOC નજીક હુમલો કર્યો છે. ટોપ અને હથિયારો વડે ફાયરિંગ કર્યુ છે. જોકે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબી કાર્યવાહી કરી છે.