સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે,પાકિસતાનના પૂંછમાં રાત્રે 1.30 વાગ્યે LOC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લધંન કર્યું હતું. પાકિસ્તાન દ્વારા ગોળીબારીમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. 8 નવેમ્બરના રોજ પુંછના કિરણી સેક્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતી.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ - pakistan violates ceasefire
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC પર પાકિસાતને એક વખત ફરી સીઝફાયર કર્યું છે. જેમાં એક જવાન શહીદ થયો છે.
file photo
સેનાના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા જ્યારે ગોળીબારી કરવામાં આવી ત્યારે ભારતીય જવાનો દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.