શ્રીનગર: પાકિસ્તાન આર્મીએ જમ્મુ કાશમીરના બાલાકોટમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમામાં ગોળીબાર કર્યો હતો. જ્યારે હાલ કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને બાલાકોટમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન - જમ્મુ કાશ્મીર
પાકિસ્તાને ફરી એક વખત જમ્મુ કાશ્મીરના બાલાકોટમાં સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. જોકે હાલ કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
જમ્મુ કાશ્મીર
આપને જણાવી દઇએ કે, પહેલાં પણ પાક સૈનિકોએ બાલાકોટમાં ભારતીય ચોકી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા.