જણાવી દઇએ કે સીઝ ફાયરના ઉલ્લંઘન પહેલા પાકિસ્તાન તરફથી ફાયરીંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીયે સેનાએ તેનો વળતો જવાબ આપતા પાકના ત્રણ જવાનને ઢેર કર્યા હતાં.
પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, જવાબમાં ભારતીય સેનાએ 3 જવાનને કર્યા ઠાર - 15 ઓગસ્ટ
શ્રીનગર: પાકિસ્તાન 15 ઓગસ્ટના દિવસે પણ તેની હરકતોથી બાઝ નથી આવતુ. પાકે ફરી એક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ઉરી અને રાજૌરીમાં સીઝ ફાયર કર્યુ હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકના 3 જવાનોને ઢેર કર્યા હતાં.
![પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, જવાબમાં ભારતીય સેનાએ 3 જવાનને કર્યા ઠાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4146956-thumbnail-3x2-sdfsdfsd.jpg)
નકટુ પાકિસ્તાને ફરી કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘન, ETV BHARAT
જ્યારે, પાકિસ્તાને ભારતના 5 જવાનોને શહીદ કર્યાનો દાવો કર્યો હતો. જેને ભારતીય સેનાએ નકારી કાઢ્યો હતો.
ઉલ્લેખનિય છે કે તે પહેલા પાકિસ્તાન તરફથી ઘણી વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તે પહેલા પણ જમ્મુ-કાશ્મીરના પૂંછના સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું.
Last Updated : Aug 16, 2019, 8:21 AM IST