પુંછ જિલ્લામાં કિરની સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સવારે 7.40 વાગ્યે પાકિસ્તાન તરફથી ગોળીબારી કરી હતી.ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.આજે સવારે 8 વાગ્યાની આસપાસ ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન , ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ - પુંછમાં સીઝફાયર
શ્રીનગર: પાકિસ્તાની સેનાએ ફરીવાર જમ્મુ કાશ્મીરના પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જો કે ભારતીય સેનાએ પણ વળતા જવાબમાં ગોળીબારી કરી હતી.
file photo
જણાવી દઇએ કે,પાકિસ્તાને કશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ તે ભારતમાં આંતકી હુમલા કરાવવાની ફિરાકમાં છે.