પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ગોળીબારી કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક હરકતનો વળતો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને કર્યુ સીઝફાયર ઉલ્લંઘન, સેનાએ આપ્યો વળતો જવાબ - india pakistan border
શ્રીનગરઃ પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયર ઉલ્લંઘન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટર પર મોર્ટાર શેલિંંગ અને ગોળીબારી કરવામાં આવી છે.
pak-violates-ceasefire-at-loc
પાકિસ્તાન વારંવાર સીમા પારથી ભારતીય સરહદ પર હુમલો કરતું આવ્યું છે. ભારતની ચેતવણી છતાં પાકિસ્તાન સીમા પર અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે.