શ્રીનગર : પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ક્યારેય બાજ આવતો નથી તેમ ફરી એક વાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જેમાં જમ્મુ કાશ્મીરના મનકોટ અને મેંઢર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો.
પાકની નાપાક હરકત, સીઝફાયરનું ઉલ્લંઘન કરી કર્યો ગોળીબાર - પાકિસ્તાન ગોળીબાર
પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરી જમ્મુ કાશ્મીરના મનકોટ અને મેંઢર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો.
jammu
પાકિસ્તાને LOC પર ફરી નિશાન સાધ્યુ છે. પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરી જમ્મુ કાશ્મીરના મનકોટ અને મેંઢર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જોકે હાલ પાકની આ નાપાક હરકત પર ભારતીય સેનાએ વળતો જવાબ આપી કાર્યવાહી કરી છે.
નોંધનીય છે, પાકિસ્તાન ભારતમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરતુ હોય છે.