એક નિવેદનમાં મુશર્રફે આ વાત જણાવી હતી. મુશર્રફે કહ્યું કે, તપાસ કર્યા વગર પાકિસ્તાનને દોષી ગણાવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, હું જાણું છુ કે ભારતના મીડિયામાં શું ચાલી રહ્યું છે. પરવેઝ મુશર્રફે કહ્યું કે, મારા દિલમાં જૈશ માટે કોઈ આશ્વાસન નથી.
કાશ્મીરીઓના મરવાથી મને મોદી કરતા વધારે તકલીફ થાય છે: મુશર્રફ - indiam
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પુલવામા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોદીથી લઈને બધા લોકો હુમલા બાદ પાકિસ્તાને ગાળો આપી રહ્યા છે. જેના હજી સુધી કોઈ પૂરાવા નથી. તેમણે કહ્યું કે, મોદીના દિલમાં આગ નથી લાગી, તેમનાથી પણ વધારે દિલમાં આગ લાગે છે જ્યારે હજારો કાશ્મીરી માર્યા જાય છે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, PM મોદીના પાકને જવાબ આપવા વાળા નિવદેન પર મુશર્રફે કહ્યું કે, જો મોદી આવું કરે છે, તો તેમના જીવનની સૌથી મોટી ભૂલ હશે. તેમણે કહ્યું કે, તમે વિચારી રહ્યા છો કે પાકિસ્તાન પર હુમલો કરીશું અને પાકિસ્તાન ચૂંપ રહેશે તો તે ખોટું વિચારી રહ્યા છો.