ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પદ્મશ્રીથી સમ્માનિત સ્વર્ણ મંદિરની પૂર્વ હજૂરી રાગીની કોરોના વાઇરસથી થયું મોત - સ્વર્ણ મંદિરની પૂર્વ હજૂરી

કોરોના વાઇરસના કારણે દેશમાં મોતના આકડામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે, અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પૂર્વ હજૂરી રાગી અને પદ્મશ્રી નિર્મલ સિંહનું ગુરૂવાર સવારે લગભગ 4.30 કોરોના વાઇરસના કારણે મોત થયું છે.

પદ્મશ્રીથી સમ્માનિત સ્વર્ણ મંદિરની પૂર્વ હજૂરી રાગીની કોરોના વાઇરસથી થયું મોત
પદ્મશ્રીથી સમ્માનિત સ્વર્ણ મંદિરની પૂર્વ હજૂરી રાગીની કોરોના વાઇરસથી થયું મોત

By

Published : Apr 2, 2020, 11:51 AM IST

અમૃતસરઃ પદ્મશ્રી સમ્માનિત સ્વર્ણ મંદિરના પૂર્વ હજૂરી રાગીની ગુરૂવાર સવારે કોરોના વાઇરસના કારણે મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે ગુરબાનીના દરેક રોગોની જાણકારી ધરાવતા હતા. 62 વર્ષના પૂર્વ હજૂરી રાગી થોડા સમય પહેલા જ વિદેશથી પરત ફર્યા હતા અને બુઘવારના રોજ કોરોના વાઇરસના સંક્રમણમાં હોવાનું જાણવા મળ્યું હતું.

સરકારી મેડિકલ કોલેજના પ્રિંસિપાલ ડૉ. સુજાતા શર્માએ જણાવ્યું કે રાગીની બુધવાર સાંજથી તબીયત ખરાબ થવાનું શરૂ થયું હતુ અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે ઉમેર્યું કે, રાગીને 30 માર્ચના રોજ શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details