પી ચિદંમ્બરમને તિહાર જેલમાં મળવા પહોચ્યા રાહુલ-પ્રિયંકા - congress
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પી.ચિદંમ્બરમને મળવા તિહાડ જેલ પહોચ્યાં છે.
etv bharat
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પી.ચિદંમ્બરમને મળવા તિહાડ જેલ પહોચ્યાં છે.