ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઔવેસીના સરકાર પર વાર, કહ્યું- 'કિસકા સાથ, કિસકા વિશ્વાસ?' - hyd

હૈદરાબાદ: AIMIMના અધ્યક્ષ અસદુદીન ઓવૈસીએ કેટલાક મુદ્દાઓને લઇને ભાજપા સરકારન પર આકરા પ્રહારો કર્યા હતા. ઔવેસીએ સરકારને દેશમાં બેરોજગારના રૅકોર્ડ પર પહોંચવા, મોંધવારી અને અન્ય મુદ્દાઓને લઇને આકરા પ્રહારો કર્યા હતા.

ઔવૈસીએ બેરોજગાર પર સરકારને પૂછ્યુ, 'કિસકા સાથ, કિસકા વિશ્વાસ?'

By

Published : Jun 14, 2019, 7:55 AM IST

ઔવેસીએ ટ્વીટ કર્યું કે," બેરોજગારીના રેકોર્ડમાં, ઓટો ઉદ્યોગનું ઉત્પાદન બંધ થવું, જે વર્તમાનમાં દેશમાં 50% સુકા જેવી પરિસ્થિતિ છે તેવું કહી શકાય. ગ્રામીણ આવકમાં નકારાત્મક વૃદ્ધિ થઇ હોવા છતાં સેન્સેક્સનુ 40000 પર હોવુ! 'કિસકા સાથ, કિસકા વિશ્વાસ?'

તેનો આ કટાક્ષ ' કિસકા સાથ, કિસકા વિશ્વાસ' હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ' સબકા સાથ, સબકા વિકાસ' ના સ્લોગનમાં ' સબકા વિશ્વાસ' જોડ્યા બાદ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details