લોસ એન્જલસ: ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને 2009માં 'જય હો' માટે બે ઓસ્કર એનાયત કરવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે આ ગીતને ઓસ્કર સમારોહમાં ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં શામેલ કરવામાં આવ્યું છે. ઓરીજનલ ધૂન અને ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'માં ગીત ગાવા બદલ રહેમાનના ખુબ વખાણ થયાં હતાં.
ઓસ્કાર-2020: ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં રહેમાનનું 'જય હો'...
ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને બે ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અંતર્ગત ચાલુ વર્ષે આ ગીતને ઓસ્કર સમારોહમાં ઓરીજનલ સોન્ગ મોન્ટાઝમાં સામેલ કરવામાં આવ્યું છે.
ઓસ્કાર 2020: ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં રહેમાનનું 'જય હો'
અમેરિકન સંગીતકાર, ગીતકાર અને અભિનેતા લિન મેનુએલ મિરાન્ડાએ રવિવાર રાત્રે સમારોહમાં મોન્ટેજ રજૂ કર્યા હતાં, જેમાં 'સ્લમડોગ મિલિયોનેર', 'ટાઇટેનિક', 'વેનેસ વર્લ્ડ'ના પ્રખ્યાત ગીતો રજૂ કરાવામાં આવ્યાં હતાં.