ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડાયનોસરની એક પ્રજાતિમાં જન્મથી જ ઉડવાની ક્ષમતા હતી, આવો કોઈ અન્ય જીવ નથી - species of dinosaurs

ન્યૂઝ ડેસ્ક/લંડનઃ વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ડાયનોસરની એક પ્રજાતિ જન્મની સાથે જ ઉડવાની ક્ષમતા ધરાવતી હોવાનું સામે આવ્યું છે. આ અભ્યાસમાં એ તથ્ય પણ ઉજાગર કરે છે કે કોઈ પણ જીવિત કે મૃત પ્રાણીમાં આ ક્ષમતા નથી.

hd

By

Published : Jun 17, 2019, 12:38 AM IST

વૈજ્ઞાનિકોએ ઉડવાવાલા સરીસૃપ વિશે એક શોધ કરી છે. વૈજ્ઞાનિકોની શોધમાં લુપ્ત થઈ ગયેલા ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરમાં જન્મથી ઉડાણ ભરવાની એક અદભૂત ક્ષમતા હતી. જીવાશ્મ રેકર્ડના આધાર ઉપર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈતિહાસમાં એક પણ જીવમાં આ ક્ષમતા નહોતી.

ડાયનોસરની એક પ્રજાતિમાં જન્મથી જ ઉડવાની ક્ષમતા હતી, આવો કોઈ અન્ય જીવ નથી

બીજીતરફ ચીનમાં આ જીવોના જીવાશઅમ ભ્રૂણ પર આધારિત એક શોધમાં એ વાત સામે આવી છે કે ટેરોડેક્ટાઈલસ ડાયનોસરની પાંખ નબળી હતી. શોધમાં એમ પણ કહેવાયું છે કે જ્યારે તેમની પાંખો પૂર્ણ રૂપથી વિકસિત થતી હતી તે ત્યારે જ ઉડી શકતા હતા. પરંતુ બ્રિટેનમાં લીસેસ્ટ વિશ્વવિદ્યાલય અને લિંકન વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ આ પરિકલ્પનાઓને નકારી છે.

આ શોધે વર્તમાન દ્રષ્ટિકોણને પણ પડકાર આપ્યો છે કે ટેરોડેક્ટાઈળસના પક્ષીઓ અને ચમગાદડથી અલગ હતા. કારણ કે તેઓ જન્મથી જ ઉડવામાં અને વધવામાં સક્ષમ હતા, તે માટે તેમની પાંથો અન્ય જીવોથી વધારે મોટી અને આકાર પણ વિશાળ હતો.

લિંકન વિશ્વ વિદ્યાલયના ચાર્લ્સ ડીમિંગે જણાવ્યું કે આ અન્ય પક્ષી અને ચમગાદડથી અળગ હતા તે માટે અમે તેની તુલનાત્મક શરીરની રચનાથી વિલુપ્ત પ્રજાતિયોમાં વિકાસની રીતની શોધ કરી શકીએ છે.

ABOUT THE AUTHOR

...view details